अषाढी बीज
ખેણું , પીણું નેં ખારાયેણું........,
જીંદગી મેં બસ હીં જ........,
મોજ મેં રોણું ને મોજ મેં જીયણું......,
કોય કીં પણ ચે છતાં પ મોજ મેં રોણું.....,
સમજ પે ત બોલણું નેકાં ત ચોપ રોણું......,
ધોનિયાં જા ભાર ખણી કોર આય કેણું......
એતરે ચાંતો..થોડો જીયણું પ મોજ મેં જીયણું....
આંકે મણીકે કચ્છી નવે વષૅ જી લખ લખ વઘાયું
રાંદલ જયોતિષ કાર્યાલય પંડયા જી તરફ થી
અષાઢી બીજ ની શુભ કામના....
કચ્છી નવું વર્ષ *"અષાઢી બીજ"* આપને અને આપના પરિવાર ને *"સુખ, શાંતિ સમૃદ્ધિ"* આપનારું બની રહે એવી આપને અને આપના પરિવાર ને મારી અને મારા પરિવારની હાર્દિક શુભેચ્છા....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અન્ન વઘે ઘન વઘે, શાંતી વઘે,
હેત વઘે, પ્રેમ વઘે,
વઘે દયા ભાવ,
વઘે મેણી જો સહયોગ
હીજ અસાંજી શુભેચ્છા ,
હીજ અસાંજા ભાવ!!
”કચ્છી નવે વષૅ જી” લખ લખ વઘાયું,
“શુભ અષાઢી બીજ”
0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें
सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]
<< मुख्यपृष्ठ