सोमवार, 3 जून 2019

Marriage yog विवाह योग

~~~~ #વિવાહ યોગ#~~~~
१~સાતમાના સ્વામી  ની રાશી કે નવમાંશ ના સ્વામી  અથવા  શુક્ર -ચંદ્ર  અેમાં જે બળવાન હોય તેની દશામાં વિવાહ થવા પામે...
२~સાતમા નો સ્વામી જેમાં હોય તે રાશી થી અથવા નવમાંશની રાશી થી ત્રિકોણમાં ગોચર વડે ગુરૂ આવે તો વિવાહ થવા પામે...
३~શુક્ર  સાથે સાતમાના સ્વામી ની દશા અંતરર્દશામાં વિવાહ થવા પામે...
४~બીજા ભાવનો સ્વામી જે રાશિમાં હોય.તેના સ્વામી ની દશા -અંતરર્દશા માં વિવાહ થવા પામે...
५~ દશમાં ભૂવન ના આઠમાં ભૂવન ના સ્વામીની યા સાતમાના સ્વામી સાથે  સાતમે રહેલા ગ્રહની દશા -અંતરર્દશામાં વિવાહ થવા પામે...
६~શુભ ગ્રહ સાથે સાતમાનો સ્વામી નવમે હોય તો તેની દશા બેસતા યા પાપગ્રહની રાશિમાં શુભગ્રહ હોય તો તેની દશાના મધ્યમાં યા ક્રુરગ્રહ પાપગ્રહની રાશીમાં હોય તો દશાનાં અંતમાં યા શુભગ્રહની રાશી મા શુભગ્રહ હોય તો હંમેશાં સારૂં ફળ મળવા પામે...
७~ જે રાશીમાં લગ્નનો સ્વામી હોય તેના નવમાંશ નો સ્વામી ચન્દ્ર ને ગુરૂ પોતાની રાશીમાં હોય તો સ્ત્રી નાં લાભવાળો યા સાતમાનો સ્વામી ગુરૂ ને ચન્દ્ર +શુક્ર નાં ઘરમાં યા કેન્દ્રમાં હોય  યા ગોચર વડે ગુરૂ સાથે હોય તો સ્ત્રી નાં લાભ વાળો થાય ...શ્રી રાંદલ જ્યોતિષ કાર્યલય  પંડયાજી 9824417090...

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें

सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]

<< मुख्यपृष्ठ