गुरुवार, 30 सितंबर 2021

*શું આપ વિજયલક્ષ્મી પ્રાપ્તિ યંત્ર વિશે જાણો છો..???*


*શું આપ વિજયલક્ષ્મી પ્રાપ્તિ યંત્ર વિશે જાણો છો..???*

આ યંત્રથી શું લાભ થાય,
આ યંત્રથી શું સિદ્ધિ પ્રાપ્ત થાય
આ યંત્રને ક્યાં સ્થાન અને સમય પર સ્થાપિત કરાય આવા અનેક સવાલો વિશે *શ્રી રાંદલ જ્યોતિષ કાર્યાલય સુરેન્દ્રનગરના જ્યોતિષાચાર્ય શાસ્ત્રી શ્રી ભગીરથ ભાઈ પડંયા* દ્વારા આ વિજયલક્ષ્મી પ્રાપ્તિ (વિજય પતાકા) યંત્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે....

*૧-વિજયલક્ષ્મી પ્રાપ્તિ યંત્ર એટલે શું ?*
નવ પ્રકારનાં કાર્યોને સિદ્ધ કરનાર  એટલે વિજયલક્ષ્મી પ્રાપ્તિ યંત્ર.
*૨-વિજયલક્ષ્મી પ્રાપ્તિ યંત્રથી થતા લાભો.*
વિજય પતાકા યંત્રમાં નવ પ્રકારના યંત્રો છે તે નવ યંત્રો નવ પ્રકારની કાર્યસિદ્ધિ કરનાર છે તેની ફળશ્રુતિ નીચે મુજબ છે
(1) દ્રષ્ટિદોષ (નજર લાગવી ), શાકિની-ડાકિની, ભૂત-પ્રેત વગેરેનો ભય (ડર) નાશ પામે છે.
(2) આપના ઉપરી અધિકારીઓ (બોસ=સર) વગેરે ને પ્રસન્ન કરનાર છે.
(3) આગનો ભય અને  ઝેરી જીવજંતુ સાપ વગેરે નો ઉપદ્રવ નાશ પામે છે. 
(4) તાવ, મેલેરીયા, એકાન્તરીયો તાવ, વગેરે ની ‌પિડા નો નાશ થાય છે.
(5) સૂર્યાદિ નવ ગ્રહો ને પ્રસન્ન કરનાર આ યંત્ર છે.અશુભ ફળ નો નાશ કરી શુભ ફળ આપે છે.
(6) તમામ પ્રકારના કાર્યો માં વિજય પ્રાપ્ત થાય છે.
(7) મંદિર ની ધ્વજા પર યંત્ર લખાય તો દિવસે  ને દિવસે જેમ ધ્વજા પવન માં લહેરાય તેમ જાતક ની દિન પ્રતિદિન વૃધ્ધિ  પ્રગતિ થાય છે. 
(8) હથિયાર, ધનુષ વગેરે પર બાંધવાથી વિજય મળે છે.
વાહન પર યંત્ર રક્ષણ કરે છે.
(9) દિવાળીના દિવસે યંત્ર લખવાથી  ધારણ કરવાથી નોકરીમાં  ધંધામાં  વ્યવસાયમાં વ્યવહાર માં વિજય મળે છે.
૩-વિજય પતાકા યંત્ર ઉત્તમ પ્રકારના ભોજપત્ર ઉપર સિદ્ધ કરીને સ્થાપન વિધિ ની માર્ગદર્શિકા પુસ્તક સાથે આપના ઘેર પહોંચતું કરી આપવામાં આવશે.
*૪-વિજય પતાકા યંત્ર માટેની ન્યોછાવર રકમ પેમેન્ટ કેસ ચેક ઓનલાઇન ના માધ્યમથી સ્વીકારવામાં આવશે એડવાન્સ પેમેન્ટ ની પાકી રસીદ પણ આપને આપવામાં આવશે*.
૫-વિજય પતાકા યંત્ર સિદ્ધ કરવાનું મુહૂર્ત ઘણા લાંબા સમય પછી ઘણા વર્ષો બાદ આ વર્ષે ઉત્તમ શ્રેષ્ઠ યોગ આવે છે એક પક્ષમાં ત્રણ અમૃતસિદ્ધિ યોગ આવવા એ ઘણો દુર્લભ યોગ છે, તેથી આ આ દુર્લભ અમૃતસિદ્ધિ યોગ માં બનાવેલ વિજય પતાકા યંત્ર મેળવવાનું આપ આ ચૂકશો નહિ.
૬-આપને વિજય પતાકા યંત્ર સળંગ અગીયાર દિવસ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક વિદ્વાન બ્રાહ્મણો પાસે સિદ્ધ કરીને આપવામાં આવશે.
૭-આપને વિજય પતાકા યંત્ર લાભપાંચમ થી ( તારીખ-૦૫/૧૧/૨૦૨૧ થી ૧૫/૧૧/૨૦૨૧ સુધી માં) કાર્તિકી પૂર્ણિમાના દિવસ સુધીમાં આપના ઘેર કુરિયર દ્વારા અથવા સ્પીડ પોસ્ટથી યંત્ર પહોંચાડવામાં આવશે.
૮-વિજય પતાકા યંત્ર સિદ્ધ કરવાનું શુભ મુહૂર્ત વિક્રમ સવંત ૨૦૭૭ નાં આસો વદ પાંચમને સોમવાર મૃગશીર્ષ નક્ષત્ર અમૃતસિદ્ધિ યોગ માં શુભ પ્રારંભ થશે જેની પૂર્ણાહુતિ દિવાળીના દિવસે કરવામાં આવશે( તારીખ-૦૯/૧૧/૨૦૨૧ થી ૧૯/૧૧/૨૦૨૧ સુધી માં)... 
૯ - સિદ્ધ કરેલ વિજય પતાકા યંત્ર પ્રાપ્ત (મેળવવા માટે) કરવા માટે નિચે ના નંબર પર સંપર્ક કરો વહેલાં તે પહેલાં નાં ધોરણે યંત્ર પ્રાપ્ત કરવા માટે તુરંત સંપર્ક કરો,  *ગુજરાત શાસ્ત્રી ભગીરથ રમણલાલ પંડ્યાજી+919824417090*.

* જો તમે કોઈપણ પ્રકારના યંત્રો સિદ્ધ કરવા ઇચ્છતા હોય તો શ્રી રાંદલ જ્યોતિષ કાર્યાલય નો સંપર્ક કરો.*

*વહેલાં તે પહેલાં નાં ધોરણે યંત્ર પ્રાપ્ત કરવા માટે તુરંત સંપર્ક કરો*  
*શાસ્ત્રી રોહિત કુમાર પંડ્યા +919714540244*.

*ગુજરાત રાજકોટ શાલિન ભાઈ ત્રિવેદી(જય મહારાજ) +9198256 96003*
*મહારાષ્ટ્ર  મુંબઈ શ્રી કિશોરભાઈ જાની+919653190761*  

*લી.શ્રી રાંદલ જ્યોતિષ કાર્યાલય,શાસ્ત્રી ભગીરથ આર.પંડ્યાજી* +919824417090

*क्या आप विजय लक्ष्मी प्राप्ति यंत्र के बारे में जानते हैं..???*
 इस यंत्र के क्या फायदे हैं,
 इस यंत्र से क्या हासिल होता है
 इस विजय लक्ष्मी प्राप्ति यंत्र के बारे में विस्तृत जानकारी *श्री रांदल ज्योतिष कार्यालय सुरेन्द्रनगर के ज्योतिषाचार्य शास्त्री श्री भगीरथ भाई पण्ड्याजी* ने ऐसे ही कई प्रश्नों के बारे में दी है कि यह विजय लक्ष्मी प्राप्ति यंत्र की जानकारी आइए जानते है विजय लक्ष्मी प्राप्ति यंत्र के बारे मे....

 1-विजयलक्ष्मी प्राप्ति यंत्र क्या है ?,
 विजयलक्ष्मी प्राप्ति यंत्र वह है जो नौ प्रकार के कर्यो को सिद्ध करता है।
 2-विजयलक्ष्मी प्राप्ति यंत्र के लाभ।
 विजय लक्ष्मी ( विजय पताका) यंत्र में नौ प्रकार के यंत्रो हैं, नौ यंत्रो में नौ प्रकार की सिद्धियां हैं।
 (१) दृष्टिदोष (दृष्टि), शाकिनी-डाकिनी, भूत-प्रीत आदि का भय नष्ट हो जाता है।
 (२) आपके वरिष्ठों (बॉस = सर) आदि को प्रसन्न करता है।
 (३) अग्नि का खतरा और विषैले सांप आदि का प्रकोप नष्ट हो जाता है।
 (4) बुखार, मलेरिया, बार-बार होने वाला बुखार आदि दूर होते हैं।
 (५) सूर्यादि नौ ग्रहों को प्रसन्न करता है और अशुभ फल का नाश करके शुभ फल प्रदान करता है, यह विजयलक्ष्मी प्राप्ति यंत्र ।
 (६) सभी प्रकार

के कार्यों में विजय प्राप्त होती है।
 (७) यदि मंदिर के झंडे पर यंत्र लिखा जाय तो दिन-ब-दिन जैसे हवा में झंडा फहरता है, वैसे ही जातक की दिन-ब-दिन उन्नति होती है।
 (८) अस्त्र - शस्त्र, धनुष आदि पर बांधने से विजय प्राप्त होती है, यंत्र वाहन की सुरक्षा करती है।
 (९) दिपावली के दिन विजय लक्ष्मी प्राप्ति यंत्र लिखे जाय तो   व्यवसाय में नौकरी में दिन प्रतिदिन वृध्धि होती है।
 3-विजय लक्ष्मी प्राप्ति यंत्र को सर्वोत्तम प्रकार के भोजपत्र पर सिद्ध करके स्थापना विधि की गाइडबुक के साथ आपके घर पहुँचाया जाएगा।
 4- विजय लक्ष्मी प्राप्ति यंत्र के लिए अनुदान राशि ऑनलाइन पेमेंट केस चेक के माध्यम से स्वीकार की जाएगी, आपको अग्रिम भुगतान की रसीद भी दी जाएगी।
 5- विजय लक्ष्मी प्राप्ति यंत्र को प्राप्त करने का समय (उत्तम मुहूर्त) कई वर्षों के बाद, इस वर्ष सबसे अच्छा योग आता है। एक पक्ष में तीन अमृतसिद्धि योग होना बहुत दुर्लभ है, इसलिए इस दुर्लभ अमृतसिद्धि में बने इस विजय लक्ष्मी प्राप्ति यंत्र को प्राप्त करना भूल कर भी ना भूलें ।
 6 - आपको विद्वान ब्राह्मणों द्वारा पूरे शास्त्रोक्त विधि विधान कर अनुष्ठान लगातार ग्यारह दिनों तक विजय लक्ष्मी प्राप्ति यंत्र सिध्ध करके आपको दिया जायेगा ।
7 - विजय लक्ष्मी प्राप्ति यंत्र की प्राप्ति का शुभ मुहूर्त विक्रम सावंत 2077 का आश्विन कृष्ण पंचमी मृगशीर्ष नक्षत्र अमृतसिद्धि योग में सोमवार को शुभ प्रारंभ होगा जो दीपावली के दिन (09/11/2021 से 19/11/2021 तक) संपन्न होगा. ..
8 -  विजय लक्ष्मी प्राप्ति यंत्र लाभपंचमी ( ग्यान पंचमी से)
कार्तिकी पूर्णिमा के दिन तक (दिनांक-05/11/2021 से 15/11/2021 तक)  आपको कुरियर या स्पीड पोस्ट द्वारा आपके घर पहुँचा दिया जाएगा।
 9 -  विजय लक्ष्मी प्राप्ति यंत्र प्राप्त करने के लिये कृप्या निम्नलिखित नंबर पर संपर्क करें यंत्र को प्राप्त करने के लिए कृपया तुरंत संपर्क करें।
 *यदि किसी भी प्रकार के यंत्र सिध्ध करना है तो श्री रांदल ज्योतिष कार्यालय का संपर्क करे*
 *विजय लक्ष्मी प्राप्ति यंत्र  प्राप्त करने में कही देर ना हो जाये क्यु निश्चित संख्या मे ही यंत्रो सिध्ध करते हे इसी, लिए तुरंत संपर्क करें*
 *शास्त्री रोहित कुमार गुजरात +919714540244*
*महाराष्ट्र मुंबई दहिंसर पश्चिम श्री किशोरभाई जानी* *+919653190761* ... 
*लि. श्री रांदल ज्योतिष कार्यालय शास्त्री भगीरथ रमणीकलाल पण्ड्याजी+919824417090*

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें

सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]

<< मुख्यपृष्ठ