આજની પરિસ્થીતિના સંદર્ભમાં આપણા પૂર્વજો કેટલા દીર્ઘદ્રષ્ટા હતા, 5000 વર્ષ પહેલાં સુક્ષ્મદર્શકયંત્ર વિના પણ વાયરસને ઓળખી તે સામે લડવાની સાવચેતી રોજ બરોજના જીવનમાં સદાચાર તરીકે શીખવાડી દિધી હતી. વંદન છે તે સંસ્કૃતિને
लवणं व्यञ्जनं चैव धृतं तैलं तथैव च ।
लेह्यं पेयं च विविधं हस्तदत्तं न भक्षयेत ।।
મીઠું/નમક, તેલ, ચોખા / ભાત અને અન્ય ખોરાકના વ્યંજનો આંગળીઓની મદદથી પીરસવા ન જોઈએ. હંમેશા ચમચાનો ઉપયોગ કરવો.
-ધર્મસિન્ધુ 3 પૂ.આહ્નિક
अनातुर खानि खानि न स्पृशेहनिमित्ततः ।।
ખાસ કારણ વગર પોતાની ઈન્દ્રિયોને આંખ,નાક, કાન વગેરેને સ્પર્શ નહિં જ કરવો.
મનુસ્મૃતિ 4/144
अपमृज्यान्न च सन्नातो गात्राण्यम्बरपाणिभिः ।।
પોતે અગાઉ પહેરેલાં કપડાંનો ઉપયોગ કરવો જોઈએ નહિં,સ્નાન કર્યા પછી પોતે જ પોતાનું શરીરને કોરું કરી નાખવું.
માર્કડેંય પુરાણ 34/52
हस्तपादे मुखे चैव पञ्चाद्रे भोजनं चरेत ।।
જમતાં પહેલાં હાથ, પગ, મોઢું બરાબર ધોઈ જ નાંખવા.
પદ્મસૃષ્ટિ-51/88
स्न्नानाचारविहीनस्य सर्वाः स्युः निष्फलाः क्रियाः ।
સ્નાન કર્યા વિના કરેલાં સઘળા કામો નિષ્ફળ જાય છે.
વાઘલસ્મૃતિ - 69
न धारयेत् परस्यैतं स्न्नानवस्त्रं कदाचन् ।।
સ્નાન કર્યા પછી બીજાના કપડાં કે ટુવાલનો ઉપયોગ કરવો જ નહિં.
પદ્મસૃષ્ટિ- 51/86
अन्यदेव भवद्वासः शयनीये नरोत्तम।
अन्यद् रथ्यासु देवनाम् आचार्याम् अन्यदेव हि ।।
સુતી વખતે, બહાર જતી વખતે કે પૂજા કરતી વખતે અલગ અલગ વસ્ત્રો ધારણ કરવા.
મહાભારત -104/86
न अप्रक्षालितं पूर्वधृतं वसनं बिभृयाद् ।।
પહેરેલાં વસ્ત્રો ધોયા વગર ફરી પહેરવાં નહિં.
વિષ્ણુસ્મૃતિ -64
तथा न अन्यथृतं (वस्त्रं) थार्यम् ।।
બીજાના પહેરેલાં વસ્ત્રો કદાપિ ન પહેરવા.
મહાભારત -104/86
न आद्रंपरिदधीत
ભીના વસ્ત્રો કદાપિ ન પહેરવા.
ગોભિસગુહ્યમસૂત્ર-3/5/24
चिताधूमसेवने सर्वे वर्णाः स्न्नानम् आचयेयुः वमनेश्मश्रुकर्मणि कृते च ।
સ્મશાનમાં જઈને આવ્યા પછી અચૂક સ્નાન કરવું જ વાળ કપાવ્યા પછી પણ અચૂક સ્નાન કરવું જ.
વિષ્ણુસ્મૃતિ -22
આજની પરિસ્થીતિના સંદર્ભમાં આપણા પૂર્વજો કેટલા દીર્ઘદ્રષ્ટા હતા, 5000 વર્ષ પહેલાં સુક્ષ્મદર્શકયંત્ર વિના પણ વાયરસને ઓળખી તે સામે લડવાની સાવચેતી રોજ બરોજના જીવનમાં સદાચાર તરીકે શીખવાડી દિધી હતી.
વંદન છે તે સંસ્કૃતિને
" दुर्लभ भारते जन्म "
श्री रांदल ज्योतिष कार्यालय पंडयाजी सुरेन्द्रनगर+919824417090...
0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें
सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]
<< मुख्यपृष्ठ